શિક્ષણ ઉપયોગી વેબસાઇટની યાદી બનાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં બ્લોગનો પણ સમાવેશ કર્યો છે. જેમાં શિક્ષણ ઉપયોગી સાઇટ કે બ્લોગ આપના ધ્યાનમાં હોય તો કોમેન્ટ બોક્ષમા જણાવવા નમ્રવિનંતી.
1. વિકીમેપિયા
2. ebookpp.com
આ સાઇટમાં તમને pdf ,doc ,ppt નો ખજાનો મળશે.
સર્ચ બોક્ષમા જે શબ્દ લખો તેની, પી.ડી. એફ. ડોક્યુમેન્ટ, પાવર પોઇન્ટ, અને ફાઇલો મળશે.
3. બાળ સાહિત્ય
4. વેબ દુનિયા
કાવ્ય | વાર્તા | નોલેજ | અમરચિત્રકથા | બાળકોના જોક્સ
5. મેઘધનુષ
1કોની આંખમાં શું ? 2વાતોડિયો કાચબો 3તરસ્યાં પંખી 4જાણવા જેવું 5આપણા ગાંધીબાપુ…. 6કોની પાસેથી શું શીખીશું? 7જાણવા જેવું 8આનંદી કાગડો 9નામ મારું છે ખુશી 10મારી મનમોજી મમ્મી
6.બાળ-ફૂલવાડી
· બાળગીત
· કાવ્ય
7. બાળગીતો વિકિપીડિયા પર.
8. બાળગીતો
9. ગુજરાતી સાહિત્ય પરિષદ
10. વિકિપીડિયા ગુજરાતીમાં
11. બાળ સબરસ ઈ મેગેઝિન
12. શિક્ષક શ્રી પ્રતિકભાઇનો બ્લોગ.
13. શ્રીપ્રતા૫સિંહ બારડનો બ્લોગ
http://malshram.blogspot.in/
14. ઝવેરચંદ મેઘાણી
15. સામાજિક
હસમુખભાઇ પટેલનો શૈક્ષણિક બ્લોગ
16. ગુજરાતી પ્રતિભા પરિચય
17.માવજીભાઇ ડોટ કોમ
18. કલરવ…બાળકોનો
19. અક્ષરનાદ પર બાળ સાહિત્ય
20. mp3 બાળવાર્તા ટહુકો પર
21. હોબીવિશ્વ
22. દૃષ્ટિભ્રમ, Illusions
23. આરોગ્ય.કૉમ
24.ભરતભાઇ ચૌહાણનો બ્લોગ
25.નવાનદીસર પ્રાથમિક શાળા
ગુજરાત રાજ્ય પંચમહાલ જિલ્લા ગોધરાના તાલુકાની “મસ્તી કી પાઠશાલા” નવાનદીસર પ્રાથમિક શાળાનો બ્લોગ.
26. જાદવ નરેન્દ્રકુમારનો બ્લોગ
27.પ્રાથમિક મિશ્રશાળા- ઉચ્છદ, તા.જંબુસર, જી.ભરૂચ
28. પ્રાથમિક શાળા- સરસ્વતીનગર-આમરોલ, તા.આંકલાવ, જી.આણંદ
29. પ્રાથમિક શાળા-સેડફા, તા.કડી, જી.મહેસાણા
http://bmdpiyush.blogspot.com/